
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા વન વિભાગ દ્વારા બોરીયાલા ગામ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ…
વન વિભાગની ટીમ દ્વારા વન્ય પ્રાણીના શિકારની સજા અંગેની માહિતી આપી લોકોને જાગૃત કર્યા
ગરબાડા તા. ૨
પ્રાત માહિતી અનુસાર આજે તારીખ 2 ઓક્ટોબર 2023 ના રોજ ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ગરબાડા રેન્જમાં આર.એફ.ઓ એમ એલ બારીયા ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓનું મહત્વ આહાર કડી વિશેની વિષુવવૃત જાણકારી આપી હતી અને વન્યપ્રાણે એક્ટર 1972 ની સમજ શિકારની વાખ્યા કાયદા અંતર્ગત વન્ય પ્રાણીના શિકારની સજા અંગેની માહિતી આપી હતી આ વન્ય સપ્તાહ પ્રાણી ઉજવણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો…