
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા અર્બન બેંક ખાતે વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી મતદાન કરવા સભાસદોની હોડ જામી
ગરબાડા તા. ૨૧
પ્રાપ્ત માહિતી અનુસાર ધી ગરબાડા અર્બન કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી ની વ્યવસ્થાપક ની મુદત પૂર્ણ થતા આજે તારીખ 21 સપ્ટેમ્બર ના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાન કરવા માટે સભાસદો વહેલી સવારથી મતદાન કરવા માટે મટ્યા હતા આ વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી હવે જોવાનું રહ્યું આ 21 ઉમેદવારો માંથી કયા સાત ઉમેદવારો બાજી મારી વિજય થશે હાલ પોલીસના બંદોબસ્ત વચ્ચે સવારના 9 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું મતદાન યોજાશે ..