Sunday, 08/09/2024
Dark Mode

સંતરામપુરમાં નગરપાલિકા દ્વારા કચરામાંથી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા માટે ટોમીલ મશીન નો પ્લાન્ટ નખાયો…

August 31, 2023
        275
સંતરામપુરમાં નગરપાલિકા દ્વારા કચરામાંથી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા માટે ટોમીલ મશીન નો પ્લાન્ટ નખાયો…

ઈલિયાશ શેખ સંતરામપુર 

સંતરામપુરમાં નગરપાલિકા દ્વારા કચરામાંથી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા માટે ટોમીલ મશીન નો પ્લાન્ટ નખાયો…

સંતરામપુર તા. ૩૧

સંતરામપુર નગરમાં વર્ષોથી ગામનો કચરો કઈ ઠાલવવો તેના માટે નગરપાલિકાને ઘણી મોટી સમસ્યા વેચવી પડતી હતી. વર્ષો પછી સંતરામપુર નગરપાલિકા વાલ્મિકી વાસ બાજુ ટોમીલ પ્લાન્ટનો નાખવામાં આવ્યો અને રોજ 200 થી 300 ટન જેટલો આ મશીનમાં કચરાનો નિકાલ કરવામાં આવે છે આ મશીન દ્વારા બંને વિભાગોમાં કામગીરી કરવામાં આવે છે એક બાજુ તેનો ખાતરનો ઉપયોગ થઈ રહે છે જ્યારે બીજી બાજુ પ્લાસ્ટિક અલગ કરીને તેનો દાણા બનાવવામાં આવતા હોય છે નગરના અલગ અલગ વિસ્તારોમાં નિકાલ કરવા માટે પાલિકા વર્ષોથી અલગ અલગ જગ્યાએ કચરો ઠાલવીને નગરમાંથી કચરો નિકાલ કરતી હતી પરંતુ ઘન કચરો નિકાલ કરવા માટે પાલિકા પહેલી વાર પ્લાન્ટ નાખીને વેસ્ટ માંથી બેસ્ટ બનાવે છે અને અત્યારે તેનો સદ ઉપયોગ પણ થઈ રહ્યો છે અત્યાર સુધીમાં સંતરામપુર નગરપાલિક 3000 જેટલો ઘન કચરાનો નિકાલ કરી દીધો છે સૌથી વધારે પ્લાન્ટમાં ડેમેજ થઈ ગયો અને સૌથી જૂનો કચરાનો ધીરે ધીરે ઉપયોગ કરવામાં આવે છે થોડા સમય પછી વર્ષોથી પ્રશ્નો શંખેશ્વર આઇસ મીલની પાછળ જે ઘન કચરો ભેગો થયેલો છે તેને પણ ઉપાડીને ઉપયોગ કરી લેવામાં આવશે હવે સંતરામપુર નગરના કોઈપણ વિસ્તારમાં મોટાભાગના કચરાના ઢગલા જોવા મળશે જ નહીં પાલિકા એક સારો રસ્તો શોધીને નગરને સ્વચ્છ બનાવવા માટેનું અભિઘન હાથ ધર્યો છે પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા નો ઉપાડ કરીને આશરે 10 થી 15 ગાડી રાઉન્ડ મારીને ગામમાંથી કચરો ઉપાડી લે છે અને નગરજનો માટે ગામમાંથી કચરો નિકાલ કરવા માટેનો સૌથી મોટો રસ્તો સારો મળી ગયો છે પાલિકા હવે ઘન કચરામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને સારી એક આવક પણ મેળવે છે અને થોડા સમય પછી નટવા ગામે પ્લાન્ટનું સ્થાપન કરીને મોટાભાગનો અને મોટાપાયે ઘન કચરા માટેનું પ્લાન તૈયાર કરવામાં આવ્યો તે પણ હવે ટૂંક સમયમાં પણ શરૂ કરવામાં આવશે હાલમાં મશીન દ્વારા કચરાનો મોટી સંખ્યામાં ખાતર બનાવવાનું પણ કામગીરી ચાલુ રાખેલી છે અને મોટાભાગના આ ખાતાનો ઉપયોગ પણ તૈયાર થઈ રહ્યો છે 12 ની એજન્સી દ્વારા પ્લાસ્ટિક અને ખાતર પણ તેની માંગ ઉભી થયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!