Wednesday, 11/12/2024
Dark Mode

દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ ના નવનિયુક્ત હોદ્દેદારોની દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને નિમણૂક કરી સન્માનિત કરાયા..

August 19, 2023
        1844
દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ ના નવનિયુક્ત હોદ્દેદારોની દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને નિમણૂક કરી સન્માનિત કરાયા..

બાબુ સોલંકી સુખસર 

દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ ના નવનિયુક્ત હોદ્દેદારોની દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને નિમણૂક કરી સન્માનિત કરાયા..

દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ જિલ્લા કારોબારીની બેઠકમાં મેરા દેશ મેરી મિટ્ટી નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો.

( પ્રતિનિધિ ). સુખસર,તા.18

                 દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કમલમ્ ખાતે આજ રોજ નવનિયુક્ત અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી તરીકે શ્રી ભરતભાઈ શ્રીમાળી તેમજ નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી દેવચંદભાઈ ખાનાભાઈ પરમારની નિમણૂક જાહેર કરવામાં આવેલ હતી.જેઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.અને અનુસૂચિત જાતિ જીલ્લા કારોબારીની બેઠક પણ કરવામાં આવી હતી.સાથે-સાથે મેરા દેશ મેરી મીટ્ટી નો કાયૅકમ પણ જીલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવ્યો હતો. અનુસૂચિત જાતિ પ્રમુખ શ્રીને તેમની ચેમ્બરમાં બેસાડવામાં આવ્યા હતા. જેમા ઉપસ્થિત ભાજપા દાહોદ જીલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર તથા અનુસૂચિત જાતિ મોરચા પ્રભારી પ્રદેશ માથી મુકેશભાઈ શ્રીમાળી તેમજ ભાજપા કમલમ્ કાયૅલય મંત્રી શ્રી હિરાભાઈ સોલંકી, પૂવઁ મોરચા પ્રમુખ તેમજ ઝાલોદ નગરના પ્રભારી બીરજુભાઈ ભગત,પૂર્વ મોરચા પ્રમુખ રાકેશભાઈ નાગોરી, દાહોદ શહેર મહામંત્રી હિંમાંશુભાઈ, મોરચાના મહામંત્રી શ્રી નાનુભાઈ વણકર,વિજયભાઈ પીઠાયા, વરિષ્ઠ આગેવાન ચંદ્રકાંતભાઈ ગાંધી, નરેશભાઈ ચાવડા,પૂર્વ મોરચા મહામંત્રીઅને ઉપ સરપંચ મુકેશભાઈ ખાંગુડા, ઝાલોદ ગ્રામ્ય બીલવાણી ઉપ સરપંચ રમેશભાઈ ખાંગુડા,પૂવઁ કાઉન્સિલર (બટુલભાઈ) મુકેશભાઈ ડામોર,ઝાલોદ શહેર પ્રમુખ ચન્નીભાઈ ભુનાતર,અને મહામંત્રી શ્રી,દાહોદ શહેર મોરચાના પ્રમુખ દિપકભાઇ,દાહોદ ગ્રામ્ય મોરચાના પ્રમુખ નરેશભાઈ મકવાણા,ગરબાડા ગ્રામ્ય મોરચા પ્રમુખ અલ્પેશભાઈ ચાવડા, ઝાલોદ ગ્રામ્ય મોરચા ઉપ પ્રમુખ જીવાભાઈ હઠીલા, કિરીટભાઈ ખાંગુડા,અલ્પેશભાઈ ખાંગુડા, ફતેપુરા ગ્રામ્ય માથી શાંતિલાલભાઈ સીસોદીયા, મહેશભાઈ, તેમજ દાહોદ શહેર અને જિલ્લા માંથી અનુસૂચિત જાતિ મોરચાના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ ના નવનિયુક્ત હોદ્દેદારોની દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને નિમણૂક કરી સન્માનિત કરાયા..

          દાહોદ જીલ્લા નવ નિયુક્ત હોદ્દેદારોને ખુબખુબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.અને દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિ મોરચો સંગઠન મજબુત બનાવી જીલ્લામાં આગવી શૈલી મેળવે, પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભકામના સહ અભિનંદન પાઠવ્યામા આવ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!