více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ તાલુકાનાં રાછરડા માર્કેટ યાર્ડના પાછળના ભાગે ચાલતાં જુગારધામ પર પોલિસ ત્રાટકી: બે ઝડપાયા,એક ફરાર 

Editor Dahod Live
1 Min Read

વસાવે રાજેશ દાહોદ 

દાહોદ તાલુકાનાં રાછરડા માર્કેટ યાર્ડના પાછળના ભાગે ચાલતાં જુગારધામ પર પોલિસ ત્રાટકી: બે ઝડપાયા,એક ફરાર 

 

દાહોદ તાલુકાના ખંગેલા બોર્ડર પર ગતરોજ કતવારા પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન રાછરડા ગામ તરફ જતા તેમને બાતમી મળી હતી કે રાછરડા ગામના માર્કેટ યાર્ડની પાછળ અમુક ઈસમો આંખ ફરકનો જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે કતવારા પોલીસે રાછરડા ગામની માર્કેટ યાર્ડની પાછળ રેડ કરતા ત્રણ ઈસમો આંકડા લખતા હોય જેથી તેમાંથી બે ઈસમો પકડાઈ ગયા હતા અને એક ઈસમ પોલીસને હાથ તાળી આપી ભાગી ગયો હતો જેમાં ઝડપાયેલો ઈસમ જેનું નામ ગિરીશકુમાર રતિચંદ બામણ રહેવાસી રાછરડા ગામતળ ફળિયું દાહોદનું હોવાનું જણાવ્યું હતું અને બીજો પકડાયેલો ઈસમ જેનું નામ રામસીંગ કાળુભાઈ સોલંકી રહેવાસી રાછરડા કાળકા માતાના મંદિર પાસે દાહોદનો હોવાનું જણાવ્યું હતું અન્ય ભાગી ગયેલો ઈસમ ઓમ પ્રકાશ ઉર્ફે કડક દરજી રહેવાસી રાછરડા દાહોદ જિલ્લાનો હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસે તે બંને ઈસમોની અંગ ઝડતી દરમિયાન તેમના ખિસ્સામાંથી 2,220 મળી આવ્યા હતા અને આંકડા લખેલી ચીઠીઓ મળી આવી હતી ત્રણેય ઈસમો સામે કતવારા પોલીસે જુગારધારા મુજબનો ગુનો નોંધી કતવારા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી..

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard