Thursday, 18/04/2024
Dark Mode

એસ.ટી ના કર્મચારીઓને ઉનાળા ની ઉંઘ લેવી ભારે પડી સંતરામપુર ST ડેપો ખાતે આવેલ વર્કશોપ ના 2 કર્મીઓ ફરજ ઊંઘતા ઝડપાતા તાત્કાલીક સસ્પેન્ડ કરાયા..

May 29, 2023
        1617
એસ.ટી ના કર્મચારીઓને ઉનાળા ની ઉંઘ લેવી ભારે પડી  સંતરામપુર ST ડેપો ખાતે આવેલ વર્કશોપ ના 2 કર્મીઓ ફરજ ઊંઘતા ઝડપાતા તાત્કાલીક સસ્પેન્ડ કરાયા..

એસ.ટી ના કર્મચારીઓને ઉનાળા ની ઉંઘ લેવી ભારે પડી

સંતરામપુર ST ડેપો ખાતે આવેલ વર્કશોપ ના 2 કર્મીઓ ફરજ ઊંઘતા ઝડપાતા તાત્કાલીક સસ્પેન્ડ કરાયા..

સંતરામપુરન તા. ૨૯

સંતરામપુર ST ડેપો મેનેજર દ્રારા વકૅશોપ ખાતે કામગીરી ની ચકાસણી કરાતા બે કમૅચારીઓ ચાલુ ફરજે ઉંઘતા રંગે હાથે ઝડપાયા હતા

આ 2 કર્મીઓને બેદરકારી ના કારણે તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવતા અન્ય ST ના કર્મીઓમાં પણ ફફડા સંતરામપુર એસટી બસ ડેપોમાં રાત્રિના સમયમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં જેમાં બે કર્મચારીઓ કામગીરી કરવાના બદલે ઉમતા ઝડપા ડેપો મેનેજર ઓચિંતી મુલાકાત લેતા સુતા ની હાલતમાં જળપાતા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા સંતરામપુર એસટી બસ ડેપોમાં વર્કશોપ માં ફરજ બજાવતા કર્મચારીઓ સંતરામપુર ડેપોના ડેપો મેનેજર રાત્રિના સમયે બે 45ધી મુલાકાત લેતા કામગીરી કરવાના બદલે ઊંઘી રહેલા હતા તે દરમિયાનમાં ડેપો મેનેજર એ બંને કર્મચારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને સ્થળ ઉપર જ ફરજ પરથી મુક્ત કરવામાં આવેલા હતા. આ ઘટના બનતા જ સંતરામપુર એસટી ડેપોમાં ડ્રાઇવર કંડકટર એટીએસ હેલ્પર તમામ વિભાગના કર્મચારીઓ મા સન્નાટો જોવા મળી આવેલો હતો પ્રથમવાર પહેલા ડેપો મેનેજર એ સ્થળ ઉપર જ નિર્ણય લઈને અન્ય કર્મચારીઓને ફરજ પર કામગીરી કરવાની હોય પરંતુ આરામ ન કરવાનો હોય તેવું શીખવાડી દીધું એસટી ડેપોના મેનેજર એ પોતાની કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વિના જ નૈતિકતા સાચવીને એસટી વિભાગના હિતમાં નિર્ણય લીધો હવે દરેક કર્મચારી ફરજ પર ઊંઘવાનું કામ નહીં કરે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!