odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

પી.એચ.સી. ડભવા ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી.

Editor Dahod Live
1 Min Read

વસાવે રાજેશ દાહોદ 

પી.એચ.સી. ડભવા ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી.

દાહોદ:-૨૬

આજ રોજ તારીખ – ૨૬/૦૫/૨૦૨૩ ને શુક્રવારના રોજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કલ્પેશ બારીયા સર, તેમજ પી.એચ.સી. ડભવાના મેડિકલ ઓફિસર શ્રી ડો. ચિરાગ રાઠોડ, ડો.પાર્થ અને આયુષ મેડિકલ ઓફિસર ભૂમિ મેડમના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય માસિક સ્વછતા દિવસની ઉજવણી પી.એચ. સી. ડભવા ખાતે કરવામાં આવી.

     જેમાં CHO, MPHS,MPHW,THS(શ્રી મણીભાઈ),FHW,આયુર્વેદ અને સિકલસેલ કાઉન્સેલર હાજર રહી કિશોરીઓને માર્ગદર્શન આપી હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. જેમાં મેડિકલ ઓફિસર દ્વારા કિશોરાવસ્થાના પોષણ તેમજ માંદગી અને તેની ઓલેસન્ટ ક્લીનિકમાં આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત કિશોરીઓને માસિક અને માસિક દરમિયાન રાખવાની સ્વછતા અને પેડના યોગ્ય ઉપયોગ અને તેના યોગ્ય નિકાલ વિશે સમજાવવામાં આવ્યું.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar