
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
સ્વાગત કાર્યક્રમમાં 30 હરજી ઓ માંથી 29 અરજીઓનો નિકાલ એક અરજી પેન્ડિંગ
તારીખ : ૨૬ એપ્રિલ
ગરબાડા મામલતદાર કચેરી ખાતે તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગરબાડા મામતદાર કે.પી.સવાઈ નાયબ મામલતદાર સહિત જુદા જુદા સંલગ્ન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં ગરબાડા તાલુકામાંથી કુલ 30 અરજીઓ પૈકી 29 અરજીનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો અને એક અરજી પેન્ડિંગ રહી હતી આમ ગરબાડા મામતદાર કચેરી ખાતે તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો