více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના પ્રશ્નોનું રૂબરૂ નિરાકરણ લાવતા વર્ગ ૧ ના અધિકારીશ્રીઓ*

Editor Dahod Live
1 Min Read

*દાહોદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના પ્રશ્નોનું રૂબરૂ નિરાકરણ લાવતા વર્ગ ૧ ના અધિકારીશ્રીઓ*

૦૦૦

*નાગરિકોના લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું*

૦૦૦

 દાહોદ જિલ્લામાં આજે બુધવારના રોજ મામલતદારશ્રીની કચેરીઓ ખાતે કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી અધિકારીશ્રીઓ નિરાકરણ લાવ્યા હતા. લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનું ત્વરિત સ્થળ ઉપર નિરાકરણ આવતા અરજદારો ખુશ થયા હતા અને સરકારના સ્વાગત કાર્યક્રમના આયોજન માટે આભાર માન્યો હતો.

 જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં, દાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં, લીમખેડા ખાતે પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં, સીંગવડ ખાતે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી, લીમખેડાની અધ્યક્ષતામાં, ધાનપુર ખાતે પ્રાયોજના વહીવટદારશ્રી, દાહોદ, દેવગઢ બારીયા ખાતે નિયામકશ્રી, ડીઆરડીએ, દાહોદ, સંજેલી ખાતે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી, ઝાલોદ, ફતેપુરા ખાતે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી, દાહોદ, ગરબાડા ખાતે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી, દેવગઢ બારીયાની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોના પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ કરાયું હતું.

૦૦૦

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard