
રાહુલ ગારી ગરબાડા
કોંગ્રેસ કાર્યાલય ગરબાડા ખાતે પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ની અધ્યક્ષતામાં સંકલ્પ સત્યાગ્રહ કાર્યક્રમ કરવામાં આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના 133 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ની અધ્યક્ષતામાં સંકલ્પ સત્યાગ્રહ સપ્તાહ 2023 અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ રાહુલ ગાંધી સાથે એકતામાં અને તેમને નિર્ભય લડાઈમાં સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સૂચના અનુસાર આ સંકલ્પ સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંકલ્પ સત્યાગ્રહ કાર્યક્રમ આજે તારીખ 7 એપ્રિલના રોજ ગરબાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નિનામા પૂર્વ સાસદ પ્રભાબેન પૂર્વ ગરબાડા ના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા વિપક્ષના નેતા કિરીટભાઈ પટેલ ગરબાડા પ્રમુખ કાર્ય કરે પ્રમુખ તેમજ ગરબાડા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ સંગીતાબેન તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો નાના-મોટા કાર્યકર્તાઓ અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને સંકલ્પ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો