
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા પોલીસે મીનાક્યાર બોર્ડર ઉપર ગેરકાયદેસર ખાટલા ભરી જતી બે પિકઅપ ગાડી પકડાઈ…
પોલીસે વાહન ચેકિંગ દરમિયાન અવરલોડ ખાટલા ભરેલી ૨ પિકઅપ પકડી પાડી
તારીખ : ૪
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની મિનક્યાર બોર્ડર ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન દાહોદ થી મધ્યપ્રદેશ અવરલોડ ખાટલા ભરી જતી 2 પીકપ ગાડીને ઉભી રખાવી તેમની પાસે પાસ પરમેન્ટ માંગતા તેઓની પાસેથી પાસ પરમેન્ટ ન મળી આવતા પોલીસે બંને પીકપ ગાડીને ગેરકાયદેસર તેમજ પાસ પરમીટ વગર ખાટલા ભરતા તેઓને વિરુધ કલમ 207 મુજબ બંને ગાડીને પકડી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી