
દાહોદમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેમજ યુનિટી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…
દાહોદ મુકામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો
યુનિટી ફાઉન્ડેશન દાહોદ અને ડ્રીમ ડિસ્ટન્સ દાહોદ ના સહયોગથી બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો
દાહોદ તા.22
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ મુકામે હુસેની મસ્જિદ નજીક તળાવ ઉપર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વેચ્છિક રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ હતો યુનિટી ફાઉન્ડેશન દાહોદ અને ડ્રીમ ડિસ્ટન્સ દાહોદના સહયોગથી ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી દાહોદ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ હતું જેમાં યુનિટી ફાઉન્ડેશન દાહોદ અને ડ્રીમ ડિસ્ટન્સ દાહોદ ના હોદ્દેદારો અને કમિટી દ્વારા જહેમત ઉઠાવી હતી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમા લોકોએ ઉત્સાહપૂર્વકપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું.