více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદમાં વિશ્ર્વકર્મા પુરાણ કથા પહેલા ભવ્ય બાઈક રેલી યોજાઈ…

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ 

દાહોદમાં વિશ્ર્વકર્મા પુરાણ કથા પહેલા ભવ્ય બાઈક રેલી યોજાઈ…

દાહોદ ના વૈકુંઠ સોસાયટીમાં રહેતા પ્રિયાંક પંચાલ દ્વારા દાહોદ જિલ્લા મા પ્રથમ વખત વિશ્ર્વકર્મા પુરાણ કથા નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ જેના ભાગ રૂપે ભવ્ય બાઈક રેલી યોજાઈ

દાહોદ જિલ્લા મા પ્રથમ જયંતિભાઈ શાસ્ત્ર ના સ્વમુખે સ્રુષ્ટી ના રચયિતા ભગવાન શ્રી વિશ્ર્વકર્મા દાદા નુ વિશ્ર્વકર્મા પુરાણ કથા નુ આયોજન દાહોદ પંચાલ સમાજ દ્વારા યજમાન પ્રિયાંક પંચાલ દ્વારા પ્રથમ વખત આયોજન કરવામા આવ્યુ .જેમા આજે જયંતિભાઈ ભાઈ શાસ્ત્રી નુ આગમન થતા સમાજ ના લોકો દ્વારા દાહોદ શહેર ના પ્રવેશ દ્વાર થીરાબડાલ ,ગોધરારોડ ,ભગીનીસમાજ,નગરપાલીકા ,દોલતગંજ ,ગૌ શાળા ,એ.પી.એમ.સી ,થઈ મંડાવરોડ થઈ વૈકુંઠ સોસાયટી મા યજમાન પ્રિયાંક કૈલાશચંદ્ર પંચાલ ઘર સુધી બાઈક રેલી નુશભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ .જેમા દાહોદ જિલ્લા પંચાલ સમાજ ના સૌ કોઈ મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard