Saturday, 27/07/2024
Dark Mode

દાહોદમાં બસ સ્ટેશન વિસ્તારમાં ભિક્ષુક મરણ હાલતમાં મળી આવ્યો

October 16, 2022
        490
દાહોદમાં બસ સ્ટેશન વિસ્તારમાં  ભિક્ષુક  મરણ હાલતમાં મળી આવ્યો

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદમાં બસ સ્ટેશન વિસ્તારમાં  ભિક્ષુક  મરણ હાલતમાં મળી આવ્યો

 

દાહોદ તા.૧૬

 

દાહોદ શહેરમાં આવેલ બસ સ્ટેશન વિસ્તાર ખાતે એક ભીક્ષુક મરણ હાલતમાં મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 

ગત તા.૧૫મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે એક ચાહ્‌ની દુકાનની બાજુમાં એક અજાણ્યો ભીક્ષુક પુરૂષ, ભીખ માંગીને ખાતો મરણ હાલતમાં મળી આવતાં આ મામલાની જાણ સ્થાનીક લોકોએ નજીકની પોલીસને કરવામાં આવતાં દાહોદ ટાઉન પોલીસ દ્વારા આ મૃતક ભીક્ષુકના મૃતદેહની નજીકના દવાખાને મોકલી આપ્યો હતો અને આ સંબંધે પદમીની પ્રકાશ યશવંતપ્રકાશ બ્રાહમણ દ્વારા દાહોદ ટાઉન પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!