Tuesday, 06/12/2022
Dark Mode

સરકારે આંગણવાડીનું સિસ્ટમ સારું બનાવ્યું છે આ સુવિધાનો લાભ લઇ શકાય અને આંગણવાડીમાં ખામી હોય તો દૂર થઈ શકે-DDO

October 13, 2022
        1148
સરકારે આંગણવાડીનું સિસ્ટમ સારું બનાવ્યું છે આ સુવિધાનો લાભ લઇ શકાય અને આંગણવાડીમાં ખામી હોય તો દૂર થઈ શકે-DDO

સરકારે આંગણવાડી નું સિસ્ટમ સારું બનાવ્યું છે આ સુવિધા નો લાભ લઇ શકાય અને આંગણવાડીમાં ખામી હોય તો દૂર થઈ શકે-DDO

જિલ્લા વિકાસ અધિકારીએ વીઆઈપી કલ્ચરનો ત્યાગ કરી પોતાના બાળકને આંગણવાડી કેન્દ્ર મૂકી નવો ચીલો ચિતર્યો 

દાહોદ તા.13

વર્તમાન સમયમાં ખાનગી શાળાઓમાં બાળકોને શિક્ષણ આપવાનો ટ્રેડ વધ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા આઈએએસ અધિકારી નેહા કુમારીએ પોતાના દોઢ વર્ષના બાળકને સરકારી આંગણવાડી સ્કૂલમાં નામ દાખલ કરાવી આદિવાસી પરિવારમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતતા લાવવા અને દીકરાને આંગણવાડીમાં પ્રવેશ આપવાના કાર્ય થકી અન્યને પ્રેરણા મળે તેવા અસાઈ થી મૂકવામાં આવ્યું છે.

આદિવાસી બાહુલિય ધરાવતા દાહોદ જિલ્લામાં મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગના લોકોમાં બાળકોને સારું શિક્ષણ આપવા માટે પ્રાઇવેટ સ્કૂલો માં શિક્ષણ અપાવવાનો અભિગમ વધેલો જોવા મળી રહ્યો છે. સરકારી શિક્ષણ તરફની લોકોને દૃષ્ટિ કોણ બદલવા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ વિકાસ અને શિક્ષણની દિશા બદલવાનો પ્રયાસ નો આરંભ કર્યો છે આઈએએસ જિલ્લા વિકાસ અધિકારી

નેહાકુમારીએ પોતાના દોઢ વર્ષના બાળક માધવ કેશવ ઉર્ફે વાનીને શહેર નજીક આવેલી છાપરી ગામની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી પોતાના બાળક ને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી અન્ય સરકારી અધિકારીઓને માટે તેમજ ખાનગી શાળાઓ તરફે જોક રાખનાર લોકો માટે પ્રેરણા શો બન્યા છે

આંગણવાડીની સુવિધા નો લાભ લઇ શકાય તેમ જ આંગણવાડીમાં રહેલી ખામીઓ દૂર કરી શકાય.

સરકાર વાત દ્વારા આંગણવાડીનું બનાવેલું સિસ્ટમ ઘણું સારું છે મેં 20 થી 25 દિવસ પહેલા મારા દીકરાને આંગણવાડીમાં મોકલવાનું શરૂ કર્યું છે ઘરે રહેતો હતો ત્યારે જીત કરતો જમવામાં આના કારણે કરતો હોવાથી પરેશાન પણ હતા જેથી મને સમજણ નહોતી પડતી પરંતુ મેં વિચાર્યું કે અન્ય બાળકો સાથે રમશે શીખશે તો કદાચ સારો રહેશે જેથી મે છાપરી ગામે આવેલી સરકારી આંગણવાડીમાં મારા બાળકને મોકલ્યું જેથી આંગણવાડીની સુવિધા નો લાભ લઇ શકાય તેમ જ આંગણવાડીમાં રહેલી ખામીઓ દૂર કરી શકાશે નું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું

પ્રાઇવેટ સ્કુલથી સારું વાતાવરણ હોય, બાળકો અને વાલીઓ સુરક્ષા મહેસુસ કરે પ્રાઇવેટ સ્કૂલ જેવો જ અનુભવ કરે, તે દિવસથી અમે એવું કહી શકીશું કે અમે કોઈ પણ બાબતોમાં પ્રાઇવેટ માધ્યમથી પાછળ નથી. -DDO

કોઈપણ વાલી પોતાના બાળકને કઈ શાળામાં મૂકશે તે તેની પોતાની પસંદગી રહેતી હોય છે પરંતુ આપણે ચોઈસ નો બાસ્કેટ એવું રાખીએ કે આપણે આંગણવાડી પ્રાઇવેટ સ્કુલથી પણ સારી હોય અને વાતાવરણ પણ એટલું જ સારું હોય, બાળકો આવે અને વાલીઓ સુરક્ષા મહેસુસ કરે પ્રાઇવેટ સ્કૂલ જેવો જ અનુભવ કરે ત્યારે તે દિવસથી અમે એવું કહી શકીશું કે અમે કોઈ પણ બાબતોમાં પ્રાઇવેટ માધ્યમથી પાછળ નથી.

સિસ્ટમ માટે લર્નિંગ અને ઓપૃર્ચ્યુનિટી છે જે ઘણી કામ કરી રહી છે. માર્કેટિંગ અમારું સારું નથી પરંતુ આ સરકાર દ્વારા આપવામાં આવતી મફત સુવિધા છે આંગણવાડીમાં રોજિંદા મેનુ અલગ અલગ છે આજકાલનો ટ્રેન્ડ જંક ફૂડ અને પડીકાનો છે પરંતુ ગરમ અને પૌષ્ટિક આહાર આંગણવાડીમાં મળે છે બાળકો જમતા શીખે છે નો જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!