läs mer om casinospel bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ તાલુકાના મુવાલિયા ગામેથી એક યુવકે તેના ત્રણ મિત્રોની મદદ વડે 17 વર્ષીય સગીરાનુ અપહરણ કરી રાજકોટ મુકામે લઈ જઈ દુષ્કર્મ આચર્યું..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

 

દાહોદ તાલુકાના મુવાલિયા ગામેથી એક યુવકે તેના ત્રણ મિત્રોની મદદ વડે 17 વર્ષીય સગીરાનુ અપહરણ કરી રાજકોટ મુકામે લઈ જઈ દુષ્કર્મ આચર્યું..

 

દાહોદ તા.૨૩

 

દાહોદ તાલુકાના મુવાલીયા ગામેથી એક યુવકના ત્રણ મિત્રો દ્વારા એક ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ કરી બસમાં બેસાડી રાજકોટ મુકામે લઈ જઈ એક યુવકે સગીરાની મરજી સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂં સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

 

ગત તા.૨૫મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે રહેતો દર્શનભાઈ મુકેશભાઈ ભુરીયાના ત્રણ મિત્રો દ્વારા સગીરાને તેના ગામમાંથી મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ ગયાં હતાં અને દાહોદ બસ સ્ટેશનેથી બસમાં બેસાડી રાજકોટ મુકામે લઈ ગયાં હતાં જ્યાં સગીરાને દર્શનભાઈને સોંપી દર્શનભાઈએ સગીરાની મરજી વિરૂધ્ધ પત્નિ તરીકે રાખવા સારૂં અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા ઉપરોક્ત યુવકોના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી પહોંચી હતી અને પોતાની સાથે બનેલ ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો સગીરાને લઈ દાહોદ તાલુકા પોલીસ મથકે આવી દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા દ્વારા ઉપરોક્ત ચારેય યુવકો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se