પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધાનપુર તાલુકામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની ડીપ રીપેરીંગની કરાઈ કામગીરી

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધાનપુર તાલુકામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની ડીપ રીપેરીંગની કરાઈ કામગીરી

દાહોદ તા. 25 

દાહોદ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓને રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ધાનપુર તાલુકાના માંડવ કાલીયાવાડ રોડ કિદાહોદ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓને રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ધાનપુર તાલુકાના માંડવ કાલીયાવાડ રોડ કિ.મી. ૦/૦ ટુ ૨/૬૦૦ રસ્તા પર ડીપ રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી..મી. ૦/૦ ટુ ૨/૬૦૦ રસ્તા પર ડીપ રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી.

વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થતા લોકોને અગવડતા ન પડે તે માટે દાહોદ જિલ્લામાં અસર પામેલ માર્ગોની પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

Share This Article