સંતરામપુર તાલુકાના ભાણા સીમલ સીમલીયા વિવિધ જંગલ વિસ્તારોમાં વૃક્ષોનું નિકંદન..
સંતરામપુર તા. ૨૫
ગુજરાત સરકારની જાહેરાત વૃક્ષ વાવો વરસાદ લાવો વન વિભાગ તંત્રની બેદરકારી જોવા મળી આવેલું છે જંગલ વિસ્તારમાં જ વૃક્ષો કટીંગ થતા જોવા મળી આવેલા છે હવે ધીરે ધીરે સંતરામપુરમાં ના જંગલ વિસ્તારોમાં ધીરે ધીરે વૃક્ષોનું સંખ્યામાં ઘટાડો જોવા મળી આવેલો છે દર વર્ષે ડ્રોન કેમેરાથી લાખો રૂપિયા ખર્ચીને બીજનું વાવેતર કરે છે અને તેની પાછળ મોટો પણ ખર્ચો કરવામાં આવતો હોય છે જ્યારે બીજી બાજુ જંગલ અંદર ધ્યાન ના રાખવાના કારણે પ્રવેશ કરીને વૃક્ષો કટીંગ થયેલા છીએ ખરેખર વન વિભાગ દ્વારા બેદરકારી બહાર જોવા મળી આવેલી છે જ્યારે બીજી બાજુ સરકારી કામોમાં વૃક્ષો કટીંગ માટે વારંવાર સરકારી તંત્ર જ વન વિભાગને મંજૂરી માંગે છે તો તેને આપવામાં આવતી નથી જ્યારે બીજી બાજુ આ રીતે વૃક્ષો ની તસ્કરી જોવા મળી આવેલી છે સંતરામપુર તાલુકામાં સૌથી વધારે વૃક્ષો અને જંગલનો ગીચોગીચ વૃક્ષો હતા હવે ધીરે ધીરે તેની સંખ્યા પણ ઘટી ગલી જોવા મળી આવેલી છે ખરેખર આ બાબતની તપાસનો વિષય બની ગયો છે
