સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં દાહોદ LRD તેમજ HG જવાનોની પ્રસંશનીય કામગીરી*

Editor Dahod Live
0 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં દાહોદ LRD તેમજ HG જવાનોની પ્રસંશનીય કામગીરી*

દાહોદ તા. ૨૬

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત દાહોદ નગર પાલિકાના અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે ધામરડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે મતદાન માટે આવેલ એક દિવ્યાંગ મતદારને LRD મુકેશભાઈ નારસિંગભાઈ બામણીયા તેમજ HG વજેસિંગભાઈ ભાવસિંગભાઇ રાઠોડએ આ દિવ્યાંગ મતદાતાને મતદાન કરવામાં સહાયતા પુરી પાડી હતી.

Share This Article