ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના બેણદા ગામેથી ખેરવા સુધીનો રસ્તો બીસ્માર હાલતમાં…
સ્થાનિક ગ્રામજનો ચૂંટણીના બહિષ્કાળના મૂડમાં..
સંતરામપુર તા. ૧૫
ગુજરાતમાં સૌનો સાથ સૌનો વિકાસ ના દાવાના ફણગા ફુકાતા નવા રસ્તાની સુવિધા મળતી જ નથી. ખાસ કરીને મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આંતરરીયલ રસ્તાઓ જેમાં આ જ રસ્તા પરથી મોટી સંખ્યામાં અહીંયા થી અવરજવર કરતા હોય છે અને સૌથી વધારે અહીંયાથી ઉપયોગ કરતા હોય છે બેણદા ગામેથી આ માર્ગ ગાડિયા શણ બાર ખેરવા જાનવડ વાલાખેડી રાજકીય નેતાઓનું તમામ માર્ગોનો જોડાતો રસ્તો અને સૌથી મોટો હબ ગણાતો તેમ છતાં નેતાઓ આ રસ્તો માર્ગ નવો બનાવવા માટે નિષ્ફળ ગયેલા છે આ માર્ગ પરથી અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે નવા જ વાહનોને નુકસાન થતું હોય છે આવી કાળજળ મોંઘવારીમાં સૌથી વધારે ઇંધણ વપરાતું હોય છે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે તમામ રાજ્યો પક્ષના નેતાઓ ચૂંટણી આવે ત્યારે વાયદા અને દાવા કરીને જાય છે પરંતુ નવો માર્ગ બનાવવામાં નિષ્ફળ ગયેલા છે આ વખતે આ ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં જોવા મળી આવેલા છે નવો માર્ગ નહીં તો અમારું વોટીંગ જ નહીં ગ્રામની અંદર ચર્ચાનું જોર પકડું છે
એ કેવી કચેરી નહીં હોય કે એ કહેવા નેતા નહીં હોય જે અમે નવો રસ્તો બનાવવા માટે રજૂઆત ના કરી હોય પરંતુ અત્યાર સુધી પરિસ્થિતિ આજ જોવા મળેલી છે હવે મતદાન નહીં કરવાનું અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મૂળમાં છીએ રમેશભાઈ સ્થાનિક ગ્રામજનો
