જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ, તા.30
દાહોદમાં આજે વધુ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૧૪૬ મે પાર પહોંચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ આજે ૨૯ દર્દીઓ કોરોના સામે જંગ જીતતા એક્ટીવ કેસો ૧૬૬ રહેવા પામ્યા છે અત્યાર સુધી કોરોનાથી ૫૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.