Friday, 27/12/2024
Dark Mode

સંતરામપુર નગરપાલિકામાં નવનિર્વાચિત પ્રમુખ ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

સંતરામપુર નગરપાલિકામાં નવનિર્વાચિત પ્રમુખ ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરપાલિકા માં પદગ્રહણ સમારોહ યોજાયો

સંતરામપુર તા.27

નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ આજરોજ પદ ગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર માજી પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ નગરપાલિકાના સભ્યો પક્ષના કાર્યકરો સંગઠનો આ કાર્યક્રમમાં પ્રમુખ અને ઉપપ્રમુખને સભ્ય અને પક્ષમાં કાર્યકર્તાઓએ  ફૂલહાર અને શાલ ઓઢાડીને શુભેચ્છા પાઠવી હતી. પ્રમુખ માં સુનીતાબેન કાર્તિક કુમાર ખાટ ઉપપ્રમુખ હેમેન્દ્ર કુમાર ધ્રુવ કાન્ત ઉપાધ્યાય બંને પ્રમુખ અને ઉપપ્રમુખમાં આજરોજ પદ ગ્રહણ પછી નગરપાલિકામાં સત્તા સંભાળી હતી.આ કાર્યક્રમમાં નગરના અગ્રણીઓ માજી પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તમામ અભિનંદન પાઠવેલ અને ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!