નીલ ડોડીયાર @ દાહોદ
દાહોદ તા.04
Contents
- નીલ ડોડીયાર @ દાહોદ
- દાહોદ શહેરના ગરબાડા ચોકડી સ્થિત શાક માર્કેટ પાસે આવેલી એક ચાની લારીમાં અકસ્માતે આગ ફાટી નીકળતા લારીમાં મુકેલ સમાન આગમાં ભડથું થઇ જતા અંદાજે 30 હજાર રૂપિયાનું પહોંચ્યાનું જાણવા મળેલ છે.
- પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ગરબાડા ચોકડી સ્થિત શાકમાર્કટની નજીક આવેલી કેબિનમાં ગઈકાલે સાંજના પોણા સાત વાગ્યાંના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી.ત્યારબાદ સ્થાનિક લોકોએ આ આગના બનાવની જાણ દાહોદ ફાયર સ્ટેશને કરતા ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદભાગ્યે આ આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામી નહોતી પરંતુ કેબિનમાં મુકેલ સરસામાન બળીને ખાખ થઇ jata3કેબીન માલિકને અંદાજિત 30 હજાર ઉપરાંતનો નુકસાન થયું હોવાનું પ્રાથમિક જાણકારીઓ મળવા પામી છે.
