
રાહુલ ગારી :- ગરબાડા
પાંચવાડા PHC ખાતે SBI એડમીન ઓફિસર તથા CSRના ફંડ માંથી ૭ લાખ ૯૦ હજાર રૂપિયાની મેડિકલ સહાય ફાળવવામાં આવી.
ગરબાડા તા. ૧૫
ગરબાડા તાલુકાના પાંચવાડા તેમજ ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટેસ્ટ બેન્ક ઓફ ઇન્ડિયા અને SBI નાં એડમીન ઓફિસર વડોદરા ના સૌજન્યથી સીએસઆર ફંડ માંથી ૭ લાખ ૯૦ હજાર રૂપિયા ની મેડિકલ સહાય ફાળવવામાં આવી હતી
જેમાં ગરબાડા તાલુકાના ગુજરાતની બોર્ડરે આવેલા પાંચવાડા અને ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જે તે વિસ્તારના દર્દીઓને ઉત્તમ અને આધુનિક સેવા મળી રહે તે હેતુથી મેડિકલ સાધનો તેમજ અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે sbi ના અધિકારી અને
દિલીપભાઈ બી બામણીયા મેનેજર તેમજ ગરબાડા આરોગ્ય અધિકારી અશોકભાઈ ડાભી તેમજ ફોરેન્સિક મેડિસિન અને ટોકસીલોજી વિભાગના હેડ વડોદરા અને સાડા ગામના વતની ડોક્ટર હિતેશ રાઠોડ તેમજ પ્રાઇમરિ હેલ્થ સેન્ટરના ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને ૭ લાખ ૯૦હજારનાં આધુનિક મસીનો ફવને ફાળવવામાં આવ્યા હતા..