
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીના માંડલીમા ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાં વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો..
તાલુકાની વિવિધ 30 જેટલી ટીમો ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી.
સંજેલી તા. ૨૭
સંજેલી તાલુકાના માંડલી ખાતે ક્રિકેટ ક્લબ દ્વારા જિલ્લા તેમજ તાલુકાની વિવિધ 30 જેટલી ટીમો ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી.વિજેતામાં મોરવા હડપની ટીમ વિજેતા બની હતી. જ્યારે રનર્સ અપ માં મેથાણની ટીમ વિજેતા બની હતી. ગુજરાતી ને ભાજપા કિસાન મોરચાના પ્રમુખ અમર સિંહ બામણીયા અને પૂર્વ હોમગાર્ડ કમાન્ડંડટ સરદારસિંહ બારીયા ના હસ્તે ટ્રોફી તેમજ રોકડ ઇનામ આપ આપવામાં આવ્યો હતો તેમ જ ડાયરીઓ આપી અને તેમનું સન્માન કરી શુભેચ્છાઓ પઠાવવામાં આવી હતી.