Sunday, 20/07/2025
Dark Mode

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ બહુમત સાથે પ્રચંડ વિજય થતા ગરબાડા ખાતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની ઊપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની જીતની ઉજવણી કરવામાં આવી.

December 3, 2023
        794
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ બહુમત સાથે પ્રચંડ વિજય થતા ગરબાડા ખાતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની ઊપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની જીતની ઉજવણી કરવામાં આવી.

રાહુલ ગારી :- ગરબાડા 

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ બહુમત સાથે પ્રચંડ વિજય થતા ગરબાડા ખાતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની ઊપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની જીતની ઉજવણી કરવામાં આવી.

ગરબાડા તા. ૩

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અને આજરોજ આ પાંચ રાજ્યો પૈકી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી, અને મત ગણતરીના પરિણામો આવતા, જેમા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ બહુમત સાથે પ્રચંડ વિજય થતા, ગરબાડા નગરમાં ધારાસભ્યના કાર્યાલય ખાતે, તેમજ મેન બજારમાં ચામુંડા માતાજીના મંદિર પાસે લોકોને મીઠાઈ ખવડાવી, આતશબાજી સાથે ભારતીય જનતા પાર્ટીની જીતને વધાવી લઈ, ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, અને નગરમાં રેલી કાઢવામાં આવી હતી. આ વેળાએ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઊપસ્થિત રહ્યા હતા, અને એકબીજાને મીઠાઈ ખવડાવી ભાજપની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!