odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દેસાઈવાડ ખાતે થયેલ લાખોની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો..  દાહોદ એ ડિવિઝન પોલીસે ચોરીને અંજામ આપનાર તસ્કરને ગણતરીના કલાકોમાં દબોચ્યો: એક વોન્ટેડ.

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દેસાઈવાડ ખાતે થયેલ લાખોની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો..

દાહોદ એ ડિવિઝન પોલીસે ચોરીને અંજામ આપનાર તસ્કરને ગણતરીના કલાકોમાં દબોચ્યો: એક વોન્ટેડ.

દાહોદ તા.૧૪

દાહોદ શહેરના દેસાઈવાડા ખાતે રહેતાં એક વ્યક્તિના બંધ મકાનમાં ગતરોજ તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી રોકડા રૂપીયા ૧૫,૨૦,૦૦૦ તેમજ સોના-ચાંદીના દાગી મળી કુલ રૂા. ૧૬,૧૨,૪૦૦ની મત્તાની ચોરીના બનાવ બાદ દાહોદ એ. ડિવીઝન પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં ગણતરીના કલાકોમાં ચોરીને અંજામ આપનાર ઈસમને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચોરીના રોકડા રૂપીયા ૧૫,૨૦,૦૦૦ રિકવર કરી ઝડપાયેલ ઈસમને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

ગતરોજ દાહોદ શહેરના દેસાઈવાડા વિસ્તારના તળાવ ફળિયામાં રહેતાં જસવંતભાઈ ગોકળભાઈ ભરવાડના બંધ મકાનમાં તસ્કરે મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર મુકી રાખેલ તિજાેરીમાંથી રોકડા રૂપીયા ૧૬,૧૨,૪૦૦ તેમજ એક સોનાની ચેઈન, સોનાનો સિક્કો તેમજ ૦૬ નંગ. ચાંદીના સિક્કા મળી કુલ રૂા. ૧૬,૧૨,૪૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયાં હતાં. આ સંબંધે જસવંતભાઈ ભરવાડે દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો અને તપાસમાં કે.એન.લાઠીયા પોલીસ ઇન્સ્પેકટર તથા તેઓના પોલીસ સ્ટાફના માણસોની ટીમ દ્વારા હુમન સોર્સીસ મારફતે માહીતી મેળવી સદર ઘરફોડ ચોરી કરનાર ઇસમો બાબતે માહિતી મેળવી ચોરી કરનાર ઇસમો પૈકી ફિરદોસ ઉર્ફે અલાબલા ઇશાભાઇ જાતે શીતલ (રહે.મોટા ઘાંચીવાડા, ખડકી મહોલ્લા, કસ્બા, દાહોદ, તા.જિ. દાહોદ) નાને પકડી પાડી ઘનિષ્ઠ પુછપરછ કરતાં સદર ચોરી પોતે તથા ફિરદોસ યુસુફ જાતે પીંજારા (રહે.મોટા ઘાંચીવાડા, સ્મશાન રોડ, દાહોદ, તા.જિ.દાહોદ) વાળા જાેડે મળી કરેલાની કબુલાત કરતાં ફિરદોસ ઉર્ફે અલાબલા ઇશાભાઇ જાતે શીતલનાઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ રોકડ રૂ.૧૫,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી આ સંબંધે દાહોદ એ. ડિવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————–

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre