રાજેશ વાસવે દાહોદ
*ઓલ ઇન્ડિયા જમીયતુલ કુરેશ ની સામાજિક મિટિંગ યોજાઈ*
દાહોદ તા. 20

દાહોદ મુકામે ઓલ ઇન્ડિયા જમીયતુલ કુરેશ ગુજરાત પ્રદેશ તથા કુરેશ જમાત દાહોદ દ્વારા સામાજિક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ નું મુખ્ય ઉદ્દેશ્ય કુરેશ સમાજ માં શિક્ષણ પરીવર્તન અને સંગઠન ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
આ મીટીંગ મા સમાજ ને પડતી તકલીફો રોજગાર લાઇસન્સ તથા અન્ય મુશ્કેલીઓ અને ખાસ કરીને એકતા અને શિક્ષા દિન અને દુનિયાવી તાલીમ તથા સંગઠન ના રચના પર વધારે પડતું જોર આપવામા આવ્યું હતું સમાજ આર્થિક રીતે સમૃદ્ધ અને સક્ષમ બને તેની ઉપર મીટીંગ માં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રોગ્રામ માં
ઇકબાલ ભાઈ બેલીમ, પ્રમુખ ઓલ ઇન્ડિયા જમીયતુલ કુરેશ ગુજરાત પ્રદેશ ઝાકીર ભાઈ મારફતીયા, ઓલ ઇન્ડિયા જમીયતુલ કુરેશ, રાષ્ટ્રીય ઉપપ્રમુખ જમાલ ભાઈ કુરેશી, ઉપપ્રમુખ વડોદરા જોન કુરેશી ઇમરાન ભાઈ, ઓલ ઇન્ડિયા જમીયતુલ કુરેશ ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી કુરેશી મોહસીન ભાઈ, ઉપપ્રમુખ ઓલ ઇન્ડિયા જમીયતુલ કુરેશ, યુથ વિંગ અહેમદ બાબી, પાલનપુર સામાજિક કાર્યકર્તા સીદીક ભાઈ કુરેશી, પ્રમુખ મીટ મર્ચન્ટ એસોસિએશન વડોદરા રફીક ભાઈ, મહેસાણા કોર કમિટી મેમ્બર એ હાજરી આપી માર્ગદર્શન આપ્યુ. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા હાજી અકરમભાઈ કુરેશી, (પ્રમુખ કુરેશ જમાત દાહોદ,) સાદિક ભાઈ,જ ફર ભાઈ, રિજવાન ભાઈ,અબરાર ભાઈ વકીલ, અબ્દુલ રસીદ કુરેશી, યૂનુસ હાજી, શબ્બીર ભાઈ મલંગ, મુસ્તાક કુરેશી

તથા તમામ કુરેશ જમાત દાહોદ એ જહેમત ઉઠાવી પ્રોગ્રામ નું ખૂબજ સફળ આયોજન કર્યુ હતું
