લીમખેડા તાલુકા પંચાયતની સહકારી અને પંચાયતના કર્મ ચારિયો ની ધિરાણ મંડળી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ મા ૧,૧૧,૧૧૧ રૂપિયા નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
કોરોના વાયરસ ની મહામારી ને લઈ ને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાહત ફંડમા દાન આપવા દાતાઓને અપીલ કરવામાં આવી છે ત્યારે લીમખેડા તાલુકા પંચાયતની સહકારી અને પંચાયતના કર્મચારીઓની ધીરાણ મંડળી દ્વારા આજ રોજ તા-૮-૪૨૦૨૦ ના રોજ લીમખેડા નાયબ કલેકટર શ્રી ડી. કે. હળીયલ ને મંડળી ના પ્રમુખ શ્રી સરતનભાઈ સાહેબ મંત્રી ચંદ્રકાંતભાઈ કારોબારી સભ્યશ્રી સરદારભાઈ સાહેબ પારસીંગભાઈ પટેલ દ્વારા કોરોના રાહત ફંડ નિમિત્તે મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧૧૧૧૧૧ રૂપિયાનો ચેક અર્પણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.