läs mer om casinospel bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ જિલ્લામાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન:6780 ઉમેદવારોની ગેરહાજર..

Editor Dahod Live
2 Min Read

દાહોદ જિલ્લામાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન:6780 ઉમેદવારોની ગેરહાજર..

પોલીસ અને શિક્ષણ વિભાગે ઉમેદવારોના નામ બોલાવી મોબાઇલમાં વિડિયો રેકોર્ડ કર્યા…

59 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાઇ :21090 ઉમેદવારોમાંથી 14310એ પરીક્ષા આપી

 59 હાઇ મેગા પિકસલ કેમેરા ઉપરાંત 860 સીસીટીવી પણ લગાવાયા હતા..

દાહોદ તા.07

 

દાહોદ જિલ્લામાં દાહોદ, ઝાલોદ, લીમખેડા અને દેવગઢ બારીયા તાલુકાના 59 કેન્દ્રો ઉપર રવિવારે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ હતી. પરીક્ષામાં અન્ય જિલ્લામાંથી આવેલા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ આગલી રાત્રે જ પરીક્ષાના તાલુકામાં પહોંચી ગયા હતાં. રવિવારના રોજ 14,310 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જ્યારે 6780 ગેરહાજર નોંધાયા હતાં.પેપર ફુટવાને કારણે આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. આમ તો જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ખાતે વર્ગખંડ, લોબી વિગેરેમાં થઇને 860 સીસીટીવી કેમેરા અને 59 જેટલા હાઇ મેગા પીક્સલ કેમેરા પણ દરેક કેન્દ્રના પ્રવેશ સ્થળે લગાવવામાં આવ્યા હતાં. તે છતાય મુખ્ય ગેટ ઉપર ચેકિંગ બાદ પ્રવેશ કરતાં ઉમેદવારોને રોકીને અંદર ઉભેલી પોલીસે નામ અને શેની પરીક્ષા આપવા આવ્યા તેવુ બોલાવીને વિડિયો મોબાઇલમાં ઉતાર્યા હતાં. ત્યારે તેથી આગળ ઉભેલા શિક્ષણ વિભાગના કર્મચારીઓએ પણ આમ જ કર્યુ હતું. મહિલા ઉમેદવારો માટે પડદો નાખીને મહિલા પોલીસ દ્વારા વિવિધ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું. ઉમેદવારો બહારથી આવ્યા હોવાથી ગેટની બહાર જ તેમના બેગ મુકાવી દેતાં તેનો પણ ઢગલો થઇ ગયો હતો. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થતાં વહિવટી તંત્રએ હાથ અનુભવી હતી.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se