ઈલિયાસ શેખ સંતરામપુર
સંતરામપુરમાં મહાવીર જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ…
સંતરામપુર દિગંબર સમાજ દ્વારા આજરોજ ભગવાન મહાવીર જન્મ મહોત્સવ મનાવવામાં આવ્યો હતો
આજરોજ ભગવાન મહાવીર જન્મ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન મહાવીર સ્વામી નો 2562 મો જન્મદિવસ હતો અને તેને ખૂબ જ પ્રગતિ ભાવપૂર્ણ રીતે બનાવવામાં આવ્યો હતો સવારમાં દિગંબર જૈન સમાજના અનેકમાં જોડાયા હતા અને ત્યારબાદ સમગ્ર શહેરમાં પ્રભાત કેરીએ પરિભ્રમણ કર્યું હતું અને ભગવાન મહાવીરના ઉપદેશોનું સૂત્ર વિચાર કરીને ધર્મ ઉપાસના કરી હતી અને ત્યારબાદ ભગવાનના સમોસા નીકાળવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં જૈન ભક્તો જોડાયા હતા અને આ રીતે સંપૂર્ણ રીતે મહાવીર જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી અને રાત્રે ભગવાન મહાવીરના બાલ મહોત્સવ નો જન્મ કલ્યાણક મનાવી અને કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો સંતરામપુરના દિગંબર જૈન સમાજના અગ્રણીઓ દરેક નાના મોટા ઉપસ્થિત રહ્યા હતા..