દાહોદમાં પુનઃ કોરોનાની દસ્તક:બે કોરોનાગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

 

દાહોદમાં પુનઃ કોરોનાની દસ્તક:બે કોરોનાગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા..

 

 

દાહોદ તા.14

 

દાહોદ જિલ્લામાં આજે વધુ 02 કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે. 02 કેસ પોઝીટીવ ઝાલોદ ગ્રામ્યમાંથી સામે આવ્યો છે. આમ દાહોદ જિલ્લામાં કોરોનાનો એક્ટીવ કેસનો કુલ આંકડો 04ને પાર થઈ ગયો છે.

 

દાહોદ જિલ્લામાં કોરોનાએ દસ્તક દેતાં લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. આજે 02 કોરોના પોઝિટિવ કેસ ઝાલોદ ગ્રામ્યમાંથી સામે આવ્યા છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 8537ને પાર થઈ ગયો છે. એક્ટીવ કેસની સંખ્યા 04 રહેવા પામી છે.

 

 

Share This Article