દાહોદમાં ચાલુ બાઇકે પેટ્રોલની ટાંકીમાં આગ ફાટી નીકળી : સદભાગ્યે કોઇ જાનહાની નહિ

Editor Dahod Live
0 Min Read

દીપેશ દોષી @ દાહોદ 

દાહોદ શહેરના હાર્દ સમા તેમ0જ સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા એવા માણેકચોક (યાદગાર ચોક ) પર આજરોજ બપોરના સુમારે પસાર થઇ રહેલી એક મોટર સાયકલની પેટ્રોલની ટાંકીમાં આગ ફાટી નીકળતા ચાલક મોટરસાઇકલ છોડી દુર જતો રહ્યો હતો જોકે આસપાસના લોકોએ આગ ઉપર માટી નાખતા આગ ઓલવાઈ ગઈ હતી ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી.

Share This Article