ફતેપુરા તાલુકામાં સુશાસન સપ્તાહ નિમિત્તે ખાતમુહર્ત અને લોકાર્પણ વિતરણ કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલા ફતેપુરા

ફતેપુરા તાલુકામાં સુશાસન સપ્તાહ નિમિત્તે ખાતમુહર્ત અને લોકાર્પણ વિતરણ કાર્યક્રમ યોજાયો

ફતેપુરા તાલુકામાં સુશાસન સપ્તાહ નિમિત્તે ખાતમુહર્ત અને લોકાર્પણ વિતરણ કાર્યક્રમ યોજાયો

ડાંગ જિલ્લાના આહવા ગામે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયો

ફતેપુરા ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ને અધ્યક્ષતામાં યોજાયો

ફતેપુરા તારીખ 31 

ગુજરાત રાજ્યમાં હાલમાં સુશાસન સપ્તાહ કાર્યક્રમ ચાલતો હોય તો આજરોજ સુશાસન સપ્તાહને પૂર્ણાહુતિ કાર્યક્રમ માં ડાંગ જિલ્લાના આહવા ગામે ફતેપુરા ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા ના વરદ હસ્તે ગ્રામ પંચાયતના રૂપિયા 111 લાખના 37 કામો તેમજ મનરેગાના રૂપિયા 180 લાખના 235 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવેલ હતા તેમજ હાલ માં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ સરપંચોના અભિવાદન અને સમરસ પંચાયતોના વિજેતા ગ્રામ પંચાયત ને પ્રોત્સાહક રાશી ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા ના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ હતા

Share This Article