સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં ઠેર-ઠેર ગંદકીનો સામ્રાજ્યથી દર્દીઓની હાલત કફોડી

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.18

સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં દર્દીઓ સારા થવા માટે અને સાજા થવા માટે દવાખાને આવતા હોય છે જ્યારે બીજીબાજુ આજ હોસ્પિટલની અંદર નર્સિંગ હોસ્ટેલ નું ગંદુ પાણી અને કચરાના ઢગલા આવો જોવાઈ રહેલા છે એક બાજુ વડાપ્રધાન સ્વચ્છ ભારત માટે સ્વચ્છ ગુજરાત માટે પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે બીજી બાજુ સરકારી દવાખાનુ સરકારી કચેરીઓમાં ગંદકીના ઢગલા જોઇ રહ્યા છે આ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ગંદા પાણી માંથી પસાર થવું પડતું હોય છે આ હોસ્પિટલમાં બિમાર દર્દીઓ એડમિટ અને દાખલ થયેલા જોવા મળેલા છે આ દર્દીઓને આવી ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે ગંદા પાણીને ની અંદર મચ્છર નો ઉપેન્દ્ર જોવા મળેલો છે આ હોસ્પિટલ કમ્પાઉન્ડ ની અંદર સફાઈ કરવામાં આવેલી જ નથી દિવસે દિવસ ગંદકીનું સામ્રાજ્ય વધતું જાય છે સરકારના પ્રયાસો સફાઈ અંગેના માત્ર માત્ર સૂત્ર સમાવેલા છીએ અત્યાર સુધી ગ્રાઉન્ડ લેવલ સ્વચ્છ રાખવાનું સફાઈ રાખવાનું જોવાઈ જતું રહ્યું છે હોસ્પિટલ એટલે આરોગ્ય સ્વચ્છ રાખવા માટે અને તંદુરસ્ત રાખવા માટે હોય છે પણ આ હોસ્પિટલમાં તંદુરસ્ત બદલે બીમાર માણસ પણ વધારે બીમાર થઈ જાય છે ખરેખર આવી ગંદકીના કારણે ડેન્ગ્યુ ગંભીર બીમારી પ્રશ્ન ઉભો થયો છે આ સંતરામ હોસ્પિટલ hospital વહેલી તકે સફાઈ કરવામાં આવે અને સ્વસ્થ રાખવામાં આવે આ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જળવાઈ રહે iliyas shaikh

Share This Article