Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુરમાં ટી.આર.બીના જવાનો ચાર મહિનાથી પગારથી વંચિત

સંતરામપુરમાં ટી.આર.બીના જવાનો ચાર મહિનાથી પગારથી વંચિત

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.23

સંતરામપુર ટીઆરબીના જવાનોના છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પગાર ચૂકવવામાં આવેલ નથી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ ફરજ બજાવી રહેલા આજ દિન સુધી તેમને પગાર ચૂકવવામાં આવેલ નથી અને કારણે ફરજ બજાવતા ટીઆરપી નો જેવી રકમ ફરજ બજાવતા પગાર ના ચુકવાતાં હાલત કફોડી બનતી જાય છે સવારથી નવ થી ૫ કલાક સુધી ટ્રાફિક પોલીસને ફરજ બજાવતા હોય છે અને માત્ર 7000 રકમ ચૂકવતા હોય છે કેમ પણ ત્રણ માસ વિતવા છતાં હજુ સુધી પગાર ચુકવણી કરવામાં આવેલ નથી આવી કાળઝાળ મોંઘવારીમાં નજીવી રકમમાં નોકરી કરતા હોય છે આના કારણે ટીઆરપી ઘર ચલાવવું પડતું હોય છે માત્ર ૨૬ દિવસ નોકરી કરવાની હોય છે અને રવિવારના રોજ રજા હોય છે 26 દિવસનો માત્ર પગાર ચૂકવવાનો હોય છે એજન્સી દ્વારા કરલી ભરતીમાં આજે પગાર ચૂકવવામાં ગલ્લાતલ્લા કરતા હોય છે આવુસુ સિંગ નું ખોટી રીતે શોષણ થઈ રહ્યું છે મજબૂરીમાં સવારથી સાંજ સુધી ફરજ બજાવતા હોય છે તેમ છતાંય પગાર માટે વલખા મારવા નો વારો આવ્યો છે રાબેતા મુજબ ટીઆરપી જવાનો પગારની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ છે. “

error: Content is protected !!