કોરોનાનો ખતરો….મહીસાગર:રાજસ્થાનને જોડતા તમામ માર્ગો પર આડાશો મૂકી બંધ કરાયાં

Editor Dahod Live
2 Min Read

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.12

મહિસાગર જિલ્લાના તમામ નાના રસ્તા જડબે સલાક બંધ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય મુખ્ય માર્ગ પણ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.રોડ પરથી પસારના થઈ શકે તે માટે આડાશો ગોઠવી દેવામાં આવી છે

પડોશી રાજ્ય રાજસ્થાનના
કુશલગઢ માં કોરોના ના 37 કેશો બાદ દાહોદ મહિસાગરની બોર્ડર સીલ કરવામાં આવી છે.મહીસાગર અને દાહોદ જિલ્લાની બોર્ડર નજીક રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કુશલગઢમાં કોરોના ના કુલ ૩૭ કેસ થયા છે જેમાં એક જ કોમના ૧૩ કેસો પોઝિટિવ માં બે બાળકોનો સમાવેશ થાય છે અને મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લઈ આંતરરાજ્ય ની બોર્ડર  તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા છે બન્ને રાજ્યોને જોરદાર આંતરિક રસ્તાઓ પણ શીલ બે બાળકો પણ કોરોના ની ઝપેટમાં દાહોદ અને મહીસાગર જિલ્લાના સીમાડાના રાજસ્થાનના કુશલગઢ ખાતે કોરોના નો ભારે કેર જોવા મળે છે એક જ સમાજના ૧૩ કેસો નોંધાયેલ છે એક જ સમાજના ૫૨૫ લોકોમાંથી 293 ના કોરોના ટેસ્ટ થતા શહેરમાં કોરોના નો ઉપર પહોંચી ગયો છે લોકોમાં ભારે દહેશત જોવા મળે છે લોકો ઘરમાં જાતે કેદ થયેલા છે હજી એક જ વોર્ડના 232 લોકો કોરોનાના ટેસ્ટ બાકી છે બીજા વોર્ડમાંથી પણ 300 લોકોની યાદી બનાવી છે જેઓના પણ ટેસ્ટ લેવાની કાર્યવાહી કરાશે કુશલગઢ શહેર નોકરોના રમણ ગુજરાત રાજ્યની બોર્ડના દાહોદ અને મહીસાગર જિલ્લામાં લોકો માં ના પસરે તે માટે આગમચેતીના પગલા ભર્યા છે જેના ભાગ રૂપે બંને જિલ્લાના દરેક રસ્તાઓ પણ જડબેસલાક બંધ કરી પોલીસ ખડકી દેવામાં આવેલ છે.

Share This Article