શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
-
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ મર્હુમ સૈયદના સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
-
સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ અને 106 મી મિલાદ મુબારક નિમિત્તે વિનામૂલ્યે કપડા માસ્કને ચોકલેટનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું
-
સ્માઈલ ફાઉન્ડેશન એન.જી.ઓ. દ્વારા વિતરણનો કાર્યક્રમ શાળામાં રાખવામાં આવેલ હતો
ફતેપુરા તા.06
દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ મર્હુમ ડો. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ને આજરોજ તારીખ6 3 2021 ના રોજ 106 મેં મિલાદ મુબારક નિમિત્તે સ્માઈલ ફાઉન્ડેશન ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ટીટોડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કપડા માસ અને ચોકલેટ નૂ વિતરણ કરી મિલાદ મુબારક ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્માઈલ ફાઉન્ડેશન ના કાર્યકર્તાઓ હોદ્દેદારો હાજર રહી એકબીજાને મુબારકબાદી પણ પાઠવી હતી
Contents
- શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
- દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ મર્હુમ સૈયદના સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
- સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ અને 106 મી મિલાદ મુબારક નિમિત્તે વિનામૂલ્યે કપડા માસ્કને ચોકલેટનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું
- સ્માઈલ ફાઉન્ડેશન એન.જી.ઓ. દ્વારા વિતરણનો કાર્યક્રમ શાળામાં રાખવામાં આવેલ હતો
- ફતેપુરા તા.06
- દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ મર્હુમ ડો. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ને આજરોજ તારીખ6 3 2021 ના રોજ 106 મેં મિલાદ મુબારક નિમિત્તે સ્માઈલ ફાઉન્ડેશન ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ટીટોડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કપડા માસ અને ચોકલેટ નૂ વિતરણ કરી મિલાદ મુબારક ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્માઈલ ફાઉન્ડેશન ના કાર્યકર્તાઓ હોદ્દેદારો હાજર રહી એકબીજાને મુબારકબાદી પણ પાઠવી હતી
