
બાબુ સોલંકી :- ફતેપુરા
-
ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસીંગ રોડ થી કતલખાને જતા ચાર બળદો સહિત તેમાં સંડોવાયેલા આરોપીઓ તથા મુદ્દામાલ સાથે બેની ધરપકડ.
-
ચાર બળદની કિંમત ૨૦,૦૦૦ તથા બોલેરો પીકપ ગાડીની કિંમત ચાર લાખ મળી કુલ ૪.૨૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો.