Wednesday, 04/12/2024
Dark Mode

સીંગવડ:અંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

સીંગવડ:અંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.09

આજરોજ રાબડાળ ગામની સરસ્વતી હાઇસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આર.કે.એસ કે પ્રોગ્રામ તથા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય દ્વારા કરવામાં આવી હતી.                          આજરોજ 8.3.2021 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આર.કે એસ.કે પ્રોગ્રામ અને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા રાબડાલની સરસ્વતી હાઈસ્કુલમાં કરવામાં આવ્યો હતો.જેમાં મહિલા દિવસનો મહત્વ અને મહિલા સ્વાસ્થ્ય મહિલાઓના અધિકારો હક સ્વતંત્રતા વિશે સમજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 128 જેટલી હાઇસ્કુલની વિદ્યાર્થીઓએ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ તથા શિક્ષક સ્ટાફ પી.એસ.સી જેકોર્ટના મેડિકલ ઓફિસર એફ એચ ડબલ્યુ mphw એફ એચ એસ આશા વર્કર બહેનો સિકલસેલ કાઉન્સિલર એડોલેસન્ટ કાઉન્સિલર કિન્નરી સંગાડા દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.તથા લેબ ટેક્નિશિયન દ્વારા કાર્યક્રમમાં એચબી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.તેમજ આઈ એફ એ ગોળીઓ પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં 181 u v k મહિલા અભયમ સખી વન સ્ટોપ સેન્ટર જિલ્લા બાળ સુરક્ષા દ્વારા પણ મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લેવામાં આવ્યો હતો.પીએસસી જેકોર્ટ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા સરસ્વતી હાઇસ્કુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

error: Content is protected !!