સબીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકામાં તલાટી કમ મંત્રીશ્રીની ફરજ બજાવતા યોગેશભાઈ ડામોરને બઢતી સાથે બદલી થતાં સન્માન અને વિદાય સંભારભ યોજાયો
ફતેપુરા તારીખ 29
ફતેપુરા તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા યોજાયેલ સન્માન અને વિદાય સમારંભ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આયોજિત તલાટી કમ મંત્રી અને તાલુકા તલાટી કમ મંત્રી મંડળના ઉપપ્રમુખ યોગેશભાઈ ડામોર ને પ્રમોશન મળતાં તેઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી પી એસ અમલીયાર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પટેલ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અતુલ ભાઈ ડોડીયા ર ને ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકાના તલાટી કમ મંત્રીશ્રી તેમજ તાલુકા પંચાયત નો સ્ટાફ ગણ આજુબાજુ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ફતેપુરા તાલુકામાં છેલ્લા દસ વર્ષથી તલાટી કમ મંત્રી તરીકેની ફરજ બજાવતા યોગેશભાઈ ડામોરને વિસ્તરણ અધિકારી પંચાયત પ્રમોશન મળતા અને તાલુકા પંચાયત ઝાલોદમાં વિસ્તરણ અધિકારી પંચાયત તરીકેની બદલી થતા તેઓનો પ્રમોશન સહિત બદલી થતાં સન્માન સાથે વિદાય સંભારંભ યોજવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારી કર્મચારી તેઓની નોકરી સમયગાળા દરમિયાન કરેલા કાર્યોને બિરદાવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપી સાલ ઓઢાડી ફુલહાર કરી શ્રીફળ આપી સન્માન કરી વિદાય આપવામાં આવેલ હતી