સંતરામપુર સંતરામપુર નગરપાલિકામાં નવનિર્વાચિત પ્રમુખ ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો Last updated: 27/08/2020 22:12 Editor Dahod Live Share 1 Min Read SHARE ઇલ્યાસ શેખ @ સંતરામપુર સંતરામપુર નગરપાલિકા માં પદગ્રહણ સમારોહ યોજાયો સંતરામપુર તા.27 નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ આજરોજ પદ ગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર માજી પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ નગરપાલિકાના સભ્યો પક્ષના કાર્યકરો સંગઠનો આ કાર્યક્રમમાં પ્રમુખ અને ઉપપ્રમુખને સભ્ય અને પક્ષમાં કાર્યકર્તાઓએ ફૂલહાર અને શાલ ઓઢાડીને શુભેચ્છા પાઠવી હતી. પ્રમુખ માં સુનીતાબેન કાર્તિક કુમાર ખાટ ઉપપ્રમુખ હેમેન્દ્ર કુમાર ધ્રુવ કાન્ત ઉપાધ્યાય બંને પ્રમુખ અને ઉપપ્રમુખમાં આજરોજ પદ ગ્રહણ પછી નગરપાલિકામાં સત્તા સંભાળી હતી.આ કાર્યક્રમમાં નગરના અગ્રણીઓ માજી પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તમામ અભિનંદન પાઠવેલ અને ઉપસ્થિત રહ્યા હતા. સંતરામપુરમાં અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાર્થી પ્રેરિત પરિષદ (SLC)–૨૦૨૫નું ભવ્ય આયોજન યોજાયું સંતરામપુર દિવાળી પર્વ પર વર્ષો જૂની મેરાયુ કાઢવા ની પરંપરા આજે પણ જીવંત….. રંગો થી બીજમંત્ર, યંત્ર અને ચિત્ર થી માતાજી ની આરાધના કરતા ચિત્રકાર સંતરામપુર નગરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ, શિવાલયોમાં શિવભક્તોનો કીડિયારો ઉભરાયો.. સંતરામપુર નાળ વિસ્તારના બ્રિજની નીચે સંજીવની દૂધના પાઉચોનો જથ્થો ફેંકી દીધેલા હાલતમાં જોવા મળતા આશ્ચર્ય… Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article ફતેપુરામાં એક જ પરિવારના ૪ સભ્યોને કોરોના પોઝિટિવ આવતા પંથકમાં ખળભળાટ:કોરોના સંક્રમણ વધતા પંથકમાં ફફડાટ ફેલાયો Next Article દાહોદમાં કોરોનાના 15 નવા દર્દીઓનો ઉમેરો:એક્ટિવ કેસોની સંખ્યા 194 થઇ Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News ગરબાડામાં મહાશિવરાત્રિ યાત્રા દરમિયાન ભયાનક દુર્ઘટના: આગના કરતબમાં પેટ્રોલ કેન પડતા ભભૂકી આગ, એકનું મોત આગની ચપેટમાં ગંભીર રીતે દાઝેલા રમણભાઈ રાઠોડનું 18 કલાકની સારવાર બાદ નિધન, Uncategorized 17/02/2026 લીમખેડા ઢઢેલા ટર્નિંગ પાસે ભયાનક અકસ્માત: SUV કાર ડિવાઈડર અને વીજ થાંભલે અથડાઈ, ત્રણના મોતથી અરેરાટી.! મહારાષ્ટ્ર પાસિંગ કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત, બેના સ્થળ પર મોત દાહોદ 17/02/2026 સંજેલી મામલતદારે ઓવરલોડ રેતી ભરેલી બે ગાડીઓ પકડતા મળી ધમકી સંજેલીની રેતીની ગાડીઓ હવે કેવી રીતે ઓવરલોડ ચાલશે એ હું જોઈશ : ટ્રક ડ્રાઈવરની મામલતદારને ચેલેન્જ.! Uncategorized 17/02/2026 દાહોદમાં બાળકીની છેડતીનો આરોપી સિદ્દીક ઉર્ફે કાલિયા ઝડપાયો. પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી દાહોદ 17/02/2026