दाहोद દાહોદમાં કોરોનાના નવા 17 દર્દીઓના ઉમેરા સાથે એક્ટિવ કેસોનો આંકડો 200 પર પહોંચ્યો:જિલ્લામાં અત્યારસુધીમાં 615 લોકો કોરોનામુક્ત થયાં Last updated: 15/08/2020 18:12 Editor Dahod Live Share 1 Min Read SHARE નીલ ડોડીયાર, દાહોદ દાહોદ તા.15 દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાવા પામ્યો છે.આજરોજ rtpcr તેમજ રેપિડ ટેસ્ટના મળી કોરોનાના 17 કેસોનો વધારા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 865 પર પહોંચ્યો છે.આજે વધુ 11 દર્દીઓ કોરોનામુક્ત થતાં કોરોનામુક્ત થયેલા દર્દીઓનો આંકડો 613 પર પહોંચ્યો છે.જ્યારે 200 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.આજના નવા દર્દીઓમાં (1)ધર્મેન્દ્ર હસમુખભાઈ દિવેતિયાં(રહે.ગુજરાતીવાડ)ઉ.વર્ષ.52,(2) અલીઅકબર કુતુબુદ્દીન પીટોલવાલા(રહે.સુજાઈબા, ગોધરારોડ)ઉ.વર્ષ.(3)દેવકન્યાબેન પ્રકાશચંદ્ર શાહ(રહે.હરસોલાવાડ)ઉ.વર્ષ.65,(4)સાલીબેન ગરવારભાઈ લબાના(રહે.લીલવાદેવા, ઝાલોદ)ઉ.વર્ષ.50,(5)ભાભોર અક્ષયભાઈ સવજીભાઈ(પરમાર ફળિયું)ઉ.વર્ષ.24 તેમજ રેપિડ ટેસ્ટમાં (1)પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ શાહ (રહે. પડાવ)ઉ.વર્ષ. 62,(2)હની મુકેશ ચૌહાણ (રહે.સહકાર નગર)ઉ.વર્ષ.15,(3) ઇન્દિરાબેન રમેશભાઈ પ્રજાપતિ (રહે.સહકાર નગર )ઉ.વર્ષ.53, (4) સંગીતાબેન પ્રદીપભાઈ કડિયા(રહે. દોલત ગંજ બજાર)ઉ.વર્ષ.53,(5) સંગીતાબેન અમૃતભાઈ ભોંકણ(રહે. કતવારા મેઇન બજાર)ઉ.વર્ષ.42,(6) કોકીલાબેન માંગીલાલ પ્રજાપતિ (રહે.કુંભાર ફળિયું,સંજેલી)ઉ.વર્ષ.61, (7)ઉમંગકુમાર મનહરભાઈ ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ. 27, (8)સુરભી ઉમંગકુમાર ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ.24, (9)અંકિત ભારમલ ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ. 32, (10) નીમાબેન પંકજભાઈ પુરોહિત(રહે. આમલી ફલીયું, લીમડી)ઉ.વર્ષ.25,(11)પંકજભાઈ ખાંતાપ્રસાદ પુરોહિત(રહે. આમલી ફલીયું, લીમડી)ઉ.વર્ષ.40,(12)પ્રફુલ્લ યોગેન્દ્ર ચૌહાણ (રહે. પાલ્લી, કોર્ટની બાજુમાં, લીમખેડા)ઉ.વર્ષ.45 વધુ 17 દર્દીઓનો વધારો જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા હાલ કોરોના સંક્રમિત આવેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં સૅનેટાઇઝ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળી આવતા ખળભળાટ, શાળાને સીલ કરાઈ.. સર્વ શિક્ષા અભિયાન હેઠળ 2024-25માં ફાળવાયેલા 4 ડિજિટલ બોર્ડ, લેપટોપ અને સ્ટેશનરી સહિતની સામગ્રી મળી; સંજેલીમાં બોગસ ST પ્રમાણપત્રોના આક્ષેપોથી ચકચાર, રાવળ પરિવાર સામે તટસ્થ તપાસની માંગ સાથે DDO-કલેકટરને આવેદન સરકારી નોકરી, મેડિકલ પ્રવેશ અને અન્ય લાભોમાં ST અનામતનો ગેરલાભ લેવાયો હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ; દાહોદમાં દેવગઢ બારીયાના રેબારી ગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને જીવામૃત નિદર્શન કાર્યક્રમ યોજાયો* *શ્રાવણ માસ વિશેષ:દાહોદ@બાવકા* *બાવકા શિવ મંદિર : દાહોદની ઐતિહાસિક અને શિલ્પકલાની અમૂલ્ય ધરોહર* *દાહોદ જિલ્લાના સુખસરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં પ્રજા સહિત વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતાં રોષ* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article પાંચ માસના લગ્ન જીવનનો કરુણ અંજામ,દે.બારીયાની પરણિતાનું રહસ્યમય મોત: ઘરમાં એકલી જેબા લોહીલુહાણ હાલતમાં મળતા અનેક શંકા કુશંકા,શરીર પર અનેક ઇજાના નિશાન, હત્યાની આશંકા: પોસ્ટમોર્ટમ બાદ મોત પોસ્ટમોર્ટમ બાદ મોતના કારણ પરથી પડદો ઉઠશે Next Article દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ગૌરવભેર ઉજવણી કરાઈ Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News દાહોદમાં પોલીસ કસ્ટડીમાંથી પોલીસ કોન્સ્ટેબલ ફરાર,બેદરકારી બદલ બે કર્મચારી સસ્પેન્ડ.! મોંઘી કારો ભાડે લઈ બારોબાર વેચી નાખવાના કથિત કૌભાંડમાં ઝડપાયેલો જીતેન્દ્રસિંહ સોલંકી પોલીસ મથકમાંથી ફરાર થતાં ખળભળાટ.! Uncategorized 18/08/2026 *ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે મોટર સાયકલ સ્લીપ થતાં બાર સાલેડા ગામના 23 વર્ષીય યુવાનનુ મોત* સુખસર 18/08/2026 શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના સમાજશાસ્ત્ર વિભાગમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ* સુખસર 17/08/2026 લીમખેડા ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય મશાલ યાત્રા કાઢવામાં આવી* દાહોદ 15/08/2026