Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં વીજ પુરવઠો બંધ રહેતા ભારે ગરમીમાં નગરજનોની હાલત કફોડી બની

સંતરામપુર નગરમાં વીજ પુરવઠો બંધ રહેતા ભારે ગરમીમાં નગરજનોની હાલત કફોડી બની

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.17

સંતરામપુર ગોધરાભાગોળ  વિસ્તારમાં મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાતા નગરજનો ભર ઉનાળે ગરમી તેમજ બફારા માં શેકાયા

સંતરામપુર નગરમાં ગોધરા ભાગોળ વિસ્તારમાં વીજ પોલ અને લાઈટની કામગીરી હાથ ધરવામાં આવી હતી.દિવસ દરમિયાનમાં સંતરામપુર નગરમાં વીજ પુરવઠો બંધ રહેતા નગરજનો ભારે ગરમીમાં મુશ્કેલી વેઠવી પડી આના કારણે સરકારી કચેરી બેંકોમાં ભારે અસર જોવા મળી હતી.વીજ પુરવઠો ખોરવાતા દરેક બેંકોમાં કામગીરી ઠપ થઈ ગઈ હતી.આના કારણે બેંકમાં આવેલા ખાતેદારનું કોઈપણ પ્રકારની કામગીરી ના થઇ દિવસ દરમિયાન માં વીજ પુરવઠો ખોરવાતા બેંક ઓફિસો બેંકોમાં કામગીરી આજે થઈ નહીં ઉનાળાની ગરમી અને બફારાથી ભારે મુશ્કેલી પડી હતી.

error: Content is protected !!