જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૦૧
સરકારની નિતી રીતી અને ખાનગીરકરણના આક્ષેપો સાથે યુનિયનના આદેશ અનુસાર, આજરોજ એમ.જી.વી.સી.ના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી.
દાહોદ એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા એમ.જી.વી.સી.એલ.નું ખાનગીકરણના અને તેઓની નિતીરિતી સામે ભારે વિરોધ દર્શાવાયો છે. યુનિયનના આદેશો અનુસાર આજરોજ દાહોદ એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી અને ફરજ બજાવી હતી. અગાઉ પણ અનેકવાર આ યુનિયન દ્વારા સરકારની નિતીરીતી સામે આમરણ ઉપવાસ કરી કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે ફરીવાર આ કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવતા તેનો ઉચ્ચસ્તરીય પડધમ પડવા જઈ રહ્યા છે.
Contents
- જીગ્નેશ બારીયા @ દાહોદ
- દાહોદ તા.૦૧
- સરકારની નિતી રીતી અને ખાનગીરકરણના આક્ષેપો સાથે યુનિયનના આદેશ અનુસાર, આજરોજ એમ.જી.વી.સી.ના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી.
- દાહોદ એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા એમ.જી.વી.સી.એલ.નું ખાનગીકરણના અને તેઓની નિતીરિતી સામે ભારે વિરોધ દર્શાવાયો છે. યુનિયનના આદેશો અનુસાર આજરોજ દાહોદ એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી અને ફરજ બજાવી હતી. અગાઉ પણ અનેકવાર આ યુનિયન દ્વારા સરકારની નિતીરીતી સામે આમરણ ઉપવાસ કરી કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે ફરીવાર આ કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવતા તેનો ઉચ્ચસ્તરીય પડધમ પડવા જઈ રહ્યા છે.
