
બાબુ સોલંકી :- સુખસર
-
ફતેપુરા પોલીસ હદ વિસ્તારમાં ડીજે સંચાલકો પાસે પોલીસને હપ્તો આપવાની બાબતે વાયરલ થયેલ ઓડિયો ક્લિપના આધારે એફ.આઇ.આર દાખલ.
-
કહેવાતા પોલીસના દલાલને ડીજે સંચાલકો સામે પોલીસને આંખ આડા કાન કરવા માસિક ૧૫ હજાર રૂપિયા હપ્તો આપવાની વાત થઇ હતી.
-
ફતેપુરા પોલીસ સ્ટેશનના કહેવાતા પોલીસ સ્ટેશનના આગેવાન સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી બાબતે ગુનો દાખલ કરાયો.