Tuesday, 03/12/2024
Dark Mode

સંતરામપુર એસટી ડેપોમાં ખાનગી વાહનોને ઘીકેળા: એસ.ટી.તંત્ર નું ભેંદી મૌન..!!

May 12, 2022
        1286
સંતરામપુર એસટી ડેપોમાં ખાનગી વાહનોને ઘીકેળા: એસ.ટી.તંત્ર નું ભેંદી મૌન..!!

ઇલ્યાસ શેખ, સંતરામપુર

 

સંતરામપુર એસટી ડેપોમાં ખાનગી વાહનોને ઘીકેળા: એસ.ટી.તંત્ર નું ભેંદી મૌન..!!

 

સંતરામપુર તા.13

સંતરામપુર એસટી ડેપોમાં ખાનગી વાહનોને ઘીકેળા: એસ.ટી.તંત્ર નું ભેંદી મૌન..!!

સંતરામપુર એસટી ડેપોમાં ખાનગી વાહનો વાળા ડેપોમાંથી મુસાફરો ભરી લઈ જાય છે પરંતુ એસટી તંત્ર ચૂપ સંતરામપુર એસટી ડેપોમાં ખાનગી વાહનો એસટી ડેપોમાં ઘૂસીને અલગ-અલગ શહેરો ના નામની બૂમો પાડીને એસટી ડેપો માં બેઠેલા મુસાફરો ખાનગી વાહનોમાં ભરી દેતા હોય છે પરંતુ એસ.ટી.ડેપોના કર્મચારીઓ કંઈ પણ બોલવા તૈયાર નથી ચૂપ કેમ ગુજરાતભરમાં ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમ ખોટ ખાઇને પણ તો બસ ચલાવતા હોય છે અને સતત ડીઝલનો ભાવ વધારો થવા છતાંય મુસાફરોની રાહત માટે ભાડું પણ વધાર્યું નથી તેમ છતાંય અત્યારે સંતરામપુર એસટી ડેપોમાં રોજના કેટલાક ખાનગી વાહનો વાળા બસ ડેપો ની અંદર ખાનગી વાહનો મૂકીને મુસાફરોને લઈ જતા હોય છે.

#paid promotion

 

શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..

ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ

[[ JOB VACANCY – DAHOD for FULL TIME

Accountant

At- Girdhar gunj Anaj market yard , Dahod

📞 Contact : 7096577771 / 9426250309

આના કારણે સંતરામપુર એસટી ડેપોને ઓછી આવક થતી હોય છે તેમ છતાંય એસટી બસના સ્ટાફ કે કર્મચારી કંઈ પણ બોલવા તૈયાર નથી જ્યારે બીજી બાજુ કોઈ વ્યક્તિ બસ માં મુકવા માટે બસ સ્ટેશન આવતા હોય છે લો તમને ડેપોના કર્મચારી ધમકાવતા હોય છે જ્યારે બીજી બાજુ ખાનગી વાહનો વાળા પોતાની મરજી એસ.ટી.બસ સ્ટેશનમાં નિયમ વિરુદ્ધ ઘૂસીને પેસેન્જર ભરી જતા હોય છે એસટી બસ ડેપો ના એટીએસ અને કર્મચારી કેમ ચૂપ રહે છે તે માટે અનેક સવાલો ઊભા થયેલા છે અને તપાસનો વિષય બન્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!