
રાહુલ ગારી :- ગરબાડા
આમ આદમી પાર્ટી ગરબાડા તાલુકા દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડિજિટલ રથ ના માધ્યમથી પ્રચારની શરૂઆત..
તા.13:
#paid promotion
[[ JOB VACANCY – Manujsar, Vadodara for FULL TIME
NEED 1 Accountant.
1 supervisor.
> Pls sent Resume on this WhatsApp no.
📞 Contact :7096577771 /9426250309.
ગરબાડા તાલુકા આમ આદમી પાર્ટી તાલુકાના વિવિધ વિસ્તારોમાં એટલે કે જેસાવાડા અભલોડ નેલસુર માતવા ગરબાડા ગાંગરડી ભીલવા સહિત અન્ય વિસ્તારોમાં આમ આદમી સરકારે કરેલા દિલ્હીમાં તેમજ પંજાબમાં કરેલા કામોને ડિજિટલ રથ ના માધ્યમથી ગરબાડા વિધાનસભા વિસ્તારમાં લોકોને નિહાળવા માટે પ્રચાર કરવામાં આવ્યો હતો
#paid promotion
શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..
ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ
[[ JOB VACANCY – DAHOD for FULL TIME
Accountant
At- Girdhar gunj Anaj market yard , Dahod
📞 Contact : 7096577771 / 9426250309
જેમાં ગરબાડા તાલુકા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ પ્રતાપભાઈ રાઠોડ ઉપસ્થિત રહીને તાલુકાના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો ડિજિટલ રથ ગામોમાં ફેરવ્યો હતો