
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની ઇંગલિશ મીડીયમ તાલુકાશાળા ની ત્રણ વિદ્યાર્થી ની ઓ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પસંદગી
ગરબાડા તા.11
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની કુમાર શાળા માં ઇંગ્લીશ મીડીયમ માં અભ્યાસ કરતી નિરાલી બેન રાજુભાઈ ભાભોર ધ્વનિ બેન મથુરભાઈ પરમાર અને વિષ્ટિબેન લલિત ભાઇ રાઠોડ.. ઇંગ્લીશ મીડીયમ ના આચાર્ય વિજય ભાઈ કાંતિલાલ ચૌહાણની અધ્યક્ષતામાં ખેલ મહાકુંભ માં ભાગ લીધો હતો જેમાં તેઓ દાહોદ જિલ્લા કક્ષા માં પસંદગી પામ્યા હતા
જેમાં હવે નિરાલી બેન રાજુભાઈ ભાભોર ધ્વનિ બેન મથુરભાઈ પરમાર અને વિષ્ટિબેન લલિત ભાઇ રાઠોડ.. આગામી 13 મેં ના રોજ ગોધરામાં રાજ્યકક્ષાની પ્રતીયોગીતા માં ભાગ લેશે જેમાં ઇંગ્લીશ મીડીયમ તાલુકાશાળા ની વિદ્યાર્થીનીઓ શાળાનું નામ સહિત ગરબાડા તાલુકા નું નામ રોશન કર્યું હતું જેમાં શાળા પરિવાર તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા