Wednesday, 10/08/2022
Dark Mode

માધ્યમિક શાળા ગરબાડા ખાતે 133 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની પરિચય બેઠક યોજાઈ 

July 4, 2022
        588
માધ્યમિક શાળા ગરબાડા ખાતે 133 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની પરિચય બેઠક યોજાઈ 

 રાહુલ ગારી, ગરબાડા

માધ્યમિક શાળા ગરબાડા ખાતે 133 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની પરિચય બેઠક યોજાઈ 

૧૩૩ ગરબાડા વિધાનસભાની પરિચય બેઠક છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ અને ગરબાડા ૧૩૩ વિધાનસભાના પ્રભારી જશુભાઈ રાઠવા તથા ભાજપા દાહોદ જિલ્લાના પ્રમુખ શંકરભાઇ આમલીયાર સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ. આ બેઠકમાં ખુબજ મોટી સંખ્યામાં જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો, ગરબાડા, ધાનપુર અને દાહોદ ભાજપા મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ૧૩૩ ગરબાડા વિધાનસભા જીતવા માટેનો માર્ગદર્શન આપ્યું. ખુબજ સારા વાતાવરણમાં બેઠક પૂર્ણ થઈ બેઠકનું સંચાલન ગરબાડા મંડળના પ્રમુખ પ્રજિતસિંહ રાઠોડ એ કર્યું.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!